Gujarat નું Exam Prep App · Play Store પર 4.8 rating

Selection માટે જે જોઈએ,
બધું એક જ App માં

GPSC, GSSSB, Talati, Police, TET/TAT ની તૈયારી Gujarati માં. Mock tests, 15 વર્ષના જૂના પેપર, AI Doubt Solver, Live Tests અને Quiz Battle. Phone પર, અને હવે laptop પર પણ.

2.4L+students તૈયારી કરે છે
4.8Play Store rating
10,000+mock tests, Gujarati explanation સાથે
2.4L+Active students
10,000+Mock tests, 15+ exams
15yrsજૂના પેપર, solved
4.8/5Play Store rating
Exams

Gujarat ની દરેક મોટી ભરતી, એક જગ્યાએ

Exam પસંદ કરો, syllabus પ્રમાણે tests મળે. દરેક test ની Gujarati explanation, weak-subject analysis અને ranking સાથે.

Exam logos ફક્ત ઓળખ માટે છે. GKGrips કોઈ પણ સરકારી સંસ્થા સાથે જોડાયેલ નથી.

Features

તૈયારીનું દરેક step, app ની અંદર

Practice થી લઈને analysis સુધી. જે feature coaching class માં અલગ-અલગ મળે છે, એ બધું અહીં એક login માં.

Daily Quiz અને Trending Exams

રોજ સવારે નવી Daily Quiz, coins અને streak સાથે. Home પર જ તમારી exams ના test series, free અને premium બંને, Gujarati explanation સાથે.

AI Doubt Solver · Ask AI

Home ના "Ask AI" button થી કોઈ પણ પ્રશ્ન type કરો કે photo મોકલો. Gujarati માં step-by-step જવાબ, history save થાય, share link મળે.

AI Study Planner

Exam date, રોજના કલાક અને weak subjects આપો. AI તમારી mock progress જોઈને weekly plan બનાવે. Plan Smart, Score More.

ક્વિઝ બેટલ

1 vs 1 અથવા Group Quiz. Coins લગાવો, live opponent સામે 10 પ્રશ્નો. જીતો તો coins બમણા, બરાબરી પર પાછા. Room code થી મિત્રો સાથે.

સેલ્ફ ટેસ્ટ (Custom Quiz)

તમારા વિષય પસંદ કરો, પ્રશ્નોની સંખ્યા અને સમય નક્કી કરો, ટેસ્ટ તૈયાર. Question bank માંથી તમારું પોતાનું paper.

Live Tests, નક્કી સમયે આખા Gujarat સાથે

Join કરો, reminder મળે, એક જ સમયે હજારો students સાથે test શરૂ. Submit પછી live ranking, result declared થતાં rank card share કરો.

Media Hub: Videos, Audio Notes, Mind Maps

Subject-wise video lectures, travel માં સાંભળવા audio notes, revision માટે mind maps અને topic-wise short content. Gujarat's first cinematic learning platform.

જૂના પેપર અને Continue Learning

15 વર્ષના solved papers timer સાથે attempt કરો. અધૂરી test છોડી હોય તો home પરથી જ Resume, જ્યાં હતા ત્યાંથી.

Leaderboard, Streak અને Badges

દરેક test પછી All-Gujarat rank. રોજ practice કરો તો streak વધે, milestones પર badges મળે. Public profile પર બધું દેખાય.

Current Affairs

રોજના CA Gujarati માં, monthly PDF, CA quiz અને bookmark.

Material અને Digital Library

Notes, PDF, e-books. Offline download, chapter-wise practice.

All Questions Bank

Subject → chapter → topic. Bookmark, objection, NCERT/GCERT source.

Community Doubts

Ask, answer & learn with thousands. રોજ 240+ doubts, બીજા students ના જવાબ સાથે.

How it works

ત્રણ step માં તૈયારી શરૂ

Exam પસંદ કરો

Mobile number થી OTP login. તમારી target exams select કરો, home screen એ પ્રમાણે set થાય.

રોજ practice કરો

Daily quiz, mock test કે question bank. દરેક attempt માંથી coins અને streak મળે.

Track કરો, compete કરો

Subject-wise analysis, AI planner અને All-Gujarat leaderboard થી ખબર પડે કે તમે ક્યાં ઊભા છો.

Live Tests & Scheduled Mocks

નક્કી સમયે, આખા Gujarat સાથે

Live Test એક જ સમયે હજારો students સાથે શરૂ થાય. Reminder મળે, timer server પર ચાલે, અને submit પછી live ranking.

  • Live TestsJoin કરો, T-5 મિનિટ reminder, પછી practice questions unlock.
  • Scheduled Mock TestsDate-locked full mocks, exam calendar પ્રમાણે.
  • Result shareRank card image બનાવી WhatsApp પર share કરો.
AI Tools

Personal tutor, Gujarati માં

Doubt પૂછો, plan બનાવો, weak subjects શોધો. App ની AI તમારી પોતાની mock-test history વાંચીને જવાબ આપે, generic નહીં.

  • AI Doubt SolverText કે photo થી પ્રશ્ન. History save થાય, share link મળે.
  • AI Study PlannerExam date + daily hours → weekly tasks, analytics અને progress.
  • Weak subject detectionદરેક mock પછી subject-wise accuracy, planner એને priority આપે.
Why GKGrips

Coaching class vs GKGrips

સામાન્ય તૈયારી

  • Test series અલગ, PDF અલગ, doubt માટે અલગ group
  • Result બીજા દિવસે, explanation English માં
  • Weak subject કયો છે એ જાતે શોધવું પડે
  • Rank ફક્ત class ના students માં

GKGrips સાથે

  • Tests, PYQ, notes, videos, doubt — એક app, એક login
  • Submit કરતાં જ result, દરેક પ્રશ્નની Gujarati explanation
  • AI weak subjects શોધે અને planner માં priority આપે
  • All-Gujarat leaderboard, 2.4L+ students સામે
Pricing

Core app free છે. Premium ફક્ત વધારે જોઈએ તો.

Mock tests, daily quiz, PYQ, leaderboard અને community કોઈ subscription વગર. Premium bundles માં topper videos અને material library ઉમેરાય, one-time payment.

Free
₹0 હંમેશા
  • બધી exams ના mock tests અને daily quiz
  • 15 વર્ષના જૂના પેપર solutions સાથે
  • Question bank, current affairs, community
  • Live Tests, Quiz Battle, leaderboard, streak
  • AI Doubt Solver અને Planner (coins થી)
Free માં શરૂ કરો
Premium Bundle
Exam પ્રમાણે one-time payment
  • Free ની બધી વસ્તુઓ
  • Topper hero videos અને subject-wise video course
  • Material Library: notes, PDFs, e-books
  • Bonus coins, AI credits
  • Exam સુધી valid, renew નહીં
Bundles જુઓ
Web version

Laptop પર પણ, એ જ account

app.gkgrip.com પર login કરો. Mock tests online exam portal જેવા screen પર, બધું sync. Cyber cafe કે library માં પણ તૈયારી ચાલુ.

GKGrips શું છે

Gujarati Exam Prep App: Gujarat GK, Mock Tests, Current Affairs

GKGrips (GK Grips) Gujarat ની સરકારી ભરતી (OJAS bharti) માટે બનેલું Gujarati exam prep app છે. GPSC, GSSSB, GPSSB, Police અને શિક્ષણ વિભાગની દરેક પરીક્ષા માટે ઓનલાઈન મોક ટેસ્ટ, Gujarat GK question bank, 15 વર્ષના previous year papers, daily current affairs અને AI doubt solver, બધું phone માં અને free.

GPSC exam preparation app in Gujarati

GPSC Class 1-2 અને Class 3 Prelims/Mains pattern ના full mock tests, subject-wise tests, 15 વર્ષના GPSC જૂના પેપર solutions સાથે, અને Gujarati માં દરેક પ્રશ્નની explanation. Weak subject analysis અને AI Study Planner GPSC syllabus પ્રમાણે plan બનાવે.

GSSSB CCE 2026 Prelims, Talati અને Junior Clerk mock test

GSSSB CCE (Combined Civil Exam) Group A/B Prelims 2026 ના pattern પ્રમાણે full-length mock tests: Reasoning (60), Quantitative Aptitude (30), General Awareness & Current Affairs (30), English (15), Gujarati (15), 0.25 negative marking સાથે. Talati cum Mantri, Revenue Talati, Junior Clerk (GPSSB) અને Bin Sachivalay Clerk માટે topic-wise tests: Gujarati વ્યાકરણ, ગણિત, reasoning, ગુજરાતનો ઇતિહાસ-ભૂગોળ, બંધારણ.

Gujarat Police Bharti 2026: Constable અને PSI mock test

LRD Police Constable, SRP, Jail Sipahi અને PSI/ASI Prelims-Mains માટે mock tests અને previous year papers. Live tests માં આખા Gujarat ના ઉમેદવારો સાથે rank જુઓ.

TET 1, TET 2, TAT, HTAT અને Forest Guard

Teacher eligibility (TET/TAT/HTAT) અને Van Rakshak (Forest Guard) ના syllabus પ્રમાણે Gujarat GK question bank, mock tests અને solved previous year papers, Gujarati medium માં.

Daily current affairs in Gujarati (ગુજરાતી કરંટ અફેર્સ)

રોજના current affairs Gujarati માં, monthly PDF, CA quiz અને bookmark. Gujarat, India અને world ની exam-relevant ઘટનાઓ, GK questions સાથે.

Free ઓનલાઈન મોક ટેસ્ટ, phone અને web પર

Android app Play Store પર free, અને browser માટે app.gkgrip.com. એક જ account, progress sync. Premium bundles ફક્ત video course અને material library માટે, one-time payment.

FAQ

વારંવાર પૂછાતા પ્રશ્નો

App free છે?
હા. Mock tests, daily quiz, જૂના પેપર, question bank, live tests, battle અને leaderboard free છે. Premium bundles optional છે, one-time payment.
Coins શું છે અને કેવી રીતે મળે?
Coins app ની અંદરની currency છે. Daily quiz, tests, streak, referral થી મળે. AI Doubt, Planner, Quiz Battle અને custom quiz માં વપરાય.
Login કેવી રીતે થાય?
Mobile number પર OTP થી. Phone અને web (app.gkgrip.com) પર એક જ account, progress sync થાય.
Explanation કઈ ભાષામાં છે?
પ્રશ્નો અને explanation Gujarati માં, જરૂરી જગ્યાએ English terms સાથે. English medium papers પણ ઉપલબ્ધ છે.
iPhone પર મળે?
iOS app જલ્દી આવે છે (Coming Soon). અત્યારે Android માટે Play Store, અને iPhone પર browser માં app.gkgrip.com વાપરો, એ જ account થી.
પ્રશ્નમાં ભૂલ લાગે તો?
દરેક પ્રશ્ન પર Objection button છે. Team review કરે, status "My Objections" માં દેખાય, સાચી objection પર coins મળે.

આજથી શરૂ કરો. Selection સુધી સાથે.

Install કરો, exam પસંદ કરો, પહેલી daily quiz આપો. બે મિનિટ.